ગળો | Giloi
ગળો - જેના સેવનથી અમૃતત્વ, અમરત્વ, રોગરહિતપણું પ્રાપ્ત થાય છે
તેવી અમૃતા. લીમડાના વૃક્ષ ઉપર ચડેલી ગળો, અમૃત સમાન છે. ગળો સ્વાદમાં
તીખી, કડવી છે, પચવામાં મીઠી છે, બધી જ ધાતુઓ વધારનાર છે, ગુણમાં
ગરમ છે, હલકી છે, ભૂખ લગાડનાર, બળ આપનાર, ત્રણેય દોષ દૂર કરનાર,
આમદોષ, તરસ, બળતરા, પ્રમેહ, ઉધરસ, પાંડુ, કમળો તમામ ચામડીના રોગો,
તાવ, ગાંઠિયો વા, કરમિયા, ઊલટી, શ્વાસ રોગો, મસા, પેશાબની અટકાયત
તથા હૃદયરોગને મરડાને મટાડનાર છે. યાદશક્તિ વધારનાર અને રોગપ્રતિકારક
શક્તિ વધારવામાં ગળો ઉત્તમ છે.
---------------------------------------------
Giloi - जिसमें से अमरता, अमरता, प्राप्त होती है
ऐसा अमृत। नीम के पेड़ के ऊपर का गला अमृत के समान है। गले का स्वाद
मसालेदार, कड़वा, पचने में मीठा, सभी धातु वर्धक, गुण में
गर्म, हल्का, स्वादिष्ट, स्फूर्तिदायक, तीनों अपराधबोध हटानेवाला,
त्वचाशोथ, प्यास, सूजन, सूजाक, खांसी, पीलिया, पीलिया, सभी त्वचा रोग,
बुखार, नोड्यूल्स, दस्त, उल्टी, श्वसन रोग, बवासीर, मूत्र प्रतिधारण
और दिल की बीमारी को ठीक करता है। याददाश्त बढ़ाने वाला और रोग निरोधक
गला ताकत बढ़ाने में उत्कृष्ट है।